You are on page 1of 1

ઓછુ રોકાણ અમુલય તક વધુ વેપાર

આમીર ડીટરજંટ સાબુની ફેચાઇચીઝ દારા આપના વેપારને વધુ વેગ આપવાની અમુલય તક. આમીર ડીટરજંટ સાબુની ફેચાઇચીઝ વહેલા તે પહેલા મેળવવા
માટેની શરતો તથા િનયમો નીચે મુજબ રહેશ.ે

1.નીચે મુજબના માલનો ઓડર આપવાનો રહેશે.

(A) આમીર પલસ+2 ૩૦ પેકેટ ર. 60 1680/-


(B) રોયલ 2.5 kg પેકેટ 05 પેકેટ ર. 80 400/-
(C) અમી 1 kg પાવડર 10 નંગ . ર. 40 400/-
(D) 150 ml િલકવીડ પાઉચ (90 NOS.) 1 થેલો ર. 310 310/-

ટોટલ રોકાણ 2790/-


2. ઉપરોકત રકમ ફરજયાત કેશ (રોકડા)માં આપવાની રહેશે.

3. આમીરની પોડકટના વેચાણ માટે કંપની તરફથી એક 6*3 નો સકીમની જહેરાતનો પરદો તથા 1000 નંગ હેનડિબલ આપવામાં આવશે. પરદો આપની
દુકાને લગાવાનો રહેશે તથા હેનડિબલની વહેચણી ગાહકોને આપને કરવાની રહેશે.

4.કંપની તરફથી આપની જરરીયાત મુજબના માલની ડીલેવરી અઠવાડીયામાં ફકત એકજ દીવસે કરવામાં આવશે.

5. આપનો ઓડર આપે 99249 00822/02717 250806 નંબર ઉપર જ લખાવવાનો રહેશે.

મૌિખક ઓડરની અવગણના થશે.ઓડર ૨(બે)િદવસ અગાઉ આપવાનો રહેશે.

6. કંપનીના રેગયુલર રટ િસવાય આપને અરજંટ માલની જરરીયાત ઉભી થાય તો કંપની ઓછામાં ઓછા 100 પેકેટની જ ડીલેવરી કરશે. ઓછો ઓડર
હશે તો ડીલેવરી કરવામાં આવશે નહીં.

7. તમારા તયાથી માલનુ વેચાણ કંપનીના નીચે મુજબના ભાવથીજ કરવાનું રહેશે. ભાવમાં ફેરફારની જણ થસે તો આપની ફેચાઇઝી કેસલ થઇ શકે છે.

8. આપના કાઉટરથી બીજ કોઇ વેપારીને માલ આપવાનો થાય તો તેની ડીલેવરી આપે કરવાની નથી. ડીલેવરી ખચર વેપારી મીત એજ ભોગવાનો રહેશે.
આપનો ડીલેવરી ખચર શુનય રહેશે.

9. ર. 30 હજરનો માલ ખરીદનાર વેપારી મીત ને કંપની તરફથી તેમના એરીયામાં ચાલતા લોકલ સમાચાર પતમા આપની દુકાનની જહેરાત કરી આપવામાં
આવશે તથા આપની આસપાસના 300 મીટરના ઘેરાવામાં કોઇ બીજ દુકાને માલ આપવમાં નહી આવે

10. ભાવ પતક:

નંબર પોડકટ આપનો ભાવ ગાહકભાવ વેપારી ભાવ


01. આમીરપલસ+2 Kg પેકેટ (સકીમ સાથે) 56/- 60/- 58/-

02. અમી 1 Kg. પાવડર થેલી 40/- 45/- 42/-


03. રોયલ 2.5 Kg. પેકેટ 80/- 85/- 82/-
04. 150 ml લીકવીડ પાઉચ થેલો (90 નંગ) 310/- 450/- 340/-

11. ઉપરોકતભાવમાં તથા નીયમોમાં ફેરફાર કરવાનો સંપુણર હક કંપની પાસે આબાદીત રહેશે.

આભાર.

You might also like